મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન, 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે


SHARE











સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન, 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે

ધ્રોલ તાલુકાના ખેરવા ગામે બિરાજમાન સમસ્ત કાસુન્દ્રા પરિવારના સુરાપુરાદાદાના સાનિધ્યમાં સાનિધ્યમાં આગામી રવિવાર ને તા 16 ના રોજ મહાવિષ્ણુ યાગનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. યજ્ઞનો સવારે સુભારંભ થયા બાદ બપોરે એક વાગ્યે શ્રીફળ આહુતિ અર્પણ કરવામાં આવશે.

આ તકે ગુજરાત ભરમાં વસવાટ કરતા અંદાજે 5000 કાસુન્દ્રા પરિવારના સભ્યો સુરાપુરા દાદાનો પ્રસાદ લેશે. મહાપ્રસાદના દાતા તરીકે મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા પરિવાર રહેશે. યજ્ઞ સહીતની માહિતી માટે હરિભાઈ કાસુન્દ્રા 9510010046 સંપર્ક કરવા  પ્રમુખ પ્રાણજીવન ભાઈ નાગજીભાઈ કાસુન્દ્રાની યાદીમાં જણાવાયુ છે




Latest News