મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શ્રી રાજપુત કરણી સેના મહિલા પાંખની મીટીગ યોજાઇ


SHARE













મોરબી જિલ્લામાં શ્રી રાજપુત કરણી સેના મહિલા પાંખની મીટીગ યોજાઇ

શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વી.એસ.જાડેજાના આદેશથી મોરબી મુકામે મોરબી જિલ્લામાં શ્રી રાજપુત કરણી સેના મહિલા પાંખને મજબૂત કરવા માટે એક મીટીગનું આયોજન મોરબીના સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી જીલ્લામાં શ્રી રાજપુત કરણી સેનાની મહિલા પાંખને મજબૂત કરવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવેલ છે આ મિટિંગમાં ઇલાબા એન.ઝાલા, અરૂણાબા આર.જાડેજા, ભુમિબા એમ.જાડેજા, હંસાબા ડી.ઝાલા, અસ્મિતાબા એમ.જાડેજા, વંદનાબા એસ.ઝાલા, બિંદુબા એસ.જાડેજા. સોનલબા કે.ઝાલા, રાજવીબા એ.જાડેજા સહિતના હાજર રહ્યા હતા તેમજ મોરબી જિલ્લાના શ્રી રાજપુત કરણી સેનાના હોદેદારો પણ આ મીટીગમાં જોડાયા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.






Latest News