મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ધોળેશ્વર રોડે મહાપાલિકા દ્વારા સફાઈ અભિયાન


SHARE













મોરબીના વીસીપરામાં ધોળેશ્વર રોડે મહાપાલિકા દ્વારા સફાઈ અભિયાન

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતની ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને સૌ પ્રથમ મોરબીની મચ્છુ નદીમાં સફાઈ કર્યા બાદ મોરબીના નહેરૂ ગેઇટ ચોકથી લઈને જુના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી અને આજે મહાપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતની ટીમ દ્વારા મોરબીના વીસીપરા ફાટકથી લઈને ધોળેશ્વર સ્મશાન તરફ જતા રસ્તા ઉપર સાફ-સફાઈ શરૂ કરવામાં આવી હતી અને ત્યાં જે કચરો અને ગંદકી હતી તેને સાફ કરેલ છે તેમજ બાવળ વિગેરેને પણ જેસીબીની મદદથી દૂર કરવામાં આવેલ છે આ સફાઈ ઝુંબેશમાં કેટલીક સ્થાનિક અન્ય સંસ્થાઓના આગેવાનો પણ જોડાયેલા હતા






Latest News