વાંકાનેરમાં ગાડીના બોનેટ ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવીને નીકળવા મામલે ગુનો નોંધાયો
મોરબીના સનાતન યુવા ગ્રુપે આતંકી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી
SHARE









મોરબીના સનાતન યુવા ગ્રુપે આતંકી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી
કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની ઘાતકી હત્યા કરી જધન્ય હત્યાકાંડ કર્યો છે ત્યારે સનાતન યુવા ગ્રુપ મોરબીના દરેક સભ્યો તે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવું સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકે જણાવ્યુ છે. તો હળવદ પ્રખંડમા ચરાડવામાં વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રધાંજલિ સભા રાખવામાં આવી હતી અને ત્યાં પહલગામના હુમલામાં સાહિદ થયેલા દિવંગતોને સંતો તથા ગ્રામજનોએ શ્રધાંજલિ અર્પણ કરી હતી.
