મોરબીના વેજીટેબલ રોડે 8 ગેરકાયદે મકાન તોડી પાડ્યા, શક્તિ ચોક પાસે નાના મોટા દબાણોનો સફાયો
જમ્મુ આતંકી હુમલો: આજે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન
SHARE







જમ્મુના પહેલગામમાં આતંકી હુમલા દરમિયાન હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને દેશવાસીઓમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબીમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
પહેલગામ (જમ્મુ-કાશ્મીર) વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં ઘણા હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે જેથી તેઓના આત્માની શાંતિ માટે મોરબીમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના વોર્ડ નંબર-5 માં દરવારગઢ ચોક (રામ મંદિર પાસે) ખાતે આજે તા 28 એપ્રિલના રોજ સાંજે 6:30 વાગ્યે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના ભાઈઓ અને બહેનો હાજર રહેશે.
