હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી


SHARE









મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી

વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બધા બહેનો અને દીકરીઓને “પ્રેમ કે પ્રેમનાં નામે વ્યાપાર” લવ જેહાદનાં ભયાનક ષડયંત્રને ઉજાગર કરતી અને સત્ય ઘટનાં પર આધારિત “ધ કેરલા સ્ટોરી ભાગ-૨” ફિલ્મ ને નીલકંઠ વિધાલય ખાતે નિઃશુલ્ક બતાવવામાં આવ્યું હતું અને અંતમાં દુર્ગાવાહિનીનાં બહેનો દ્વારા લવ જેહાદને અનુલક્ષીને માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ૨૦૦ બહેનો અને દીકરીઓ જોડાયા હતા તથા આ કાર્યક્રમ માટે નીલકંઠ વિધાલય દ્વારા ખૂબ સહયોગ આપવામાં આવેલ હતો.




Latest News