મોરબીના પારસ સોનીની ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા સેલના કારોબારી સદસ્ય તરીકે વરણી
Morbi Today
ટંકારામાં હોમગાર્ડ જવાનો દ્વારા ૬ ડિસેમ્બરે હોમગાર્ડ ડેની ઉજવણી
SHARE









ટંકારામાં હોમગાર્ડ જવાનો દ્વારા ૬ ડિસેમ્બરે હોમગાર્ડ ડેની ઉજવણી
ટંકારામાં ટંકારામાં હોમગાર્ડ જવાનો દ્વારા ૬ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
ટંકારા શહેરમાં હોમગાર્ડ જવાનો દ્વારા તા.૬ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સ્વચ્છતા અને પર્યાવરણને બચાવવા માટેની અપીલ કરતા વિવિધ પ્લેકાર્ડ સાથે કરવામાં આવી હતી.આ તકે યુનિટના ઈન્ચાર્જ અરૂણભાઇ પરમાર, ગિરીશ પંડયા, કમલેશ કારાવડિયા, દાવડાભાઈ દુબરીયાભાઈ, પ્રકાશ ખત્રી, યોગેશ રાવલ સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા.
