મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સિનિયર સિટીઝન અને PWD મતદારોને ફોર્મ ભરવા સમજૂતી અપાઈ


SHARE















મોરબીમાં સિનિયર સિટીઝન અને PWD મતદારોને ફોર્મ ભરવા સમજૂતી અપાઈ

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી એ ૬૫- મોરબી વિધાનસભા મતદાર વિભાગના શોભેશ્વર વિસ્તારમાં સિનિયર સિટીઝન અને PWD મતદારોને ફોર્મ ભરવા સમજૂતી આપવામાં આવી હતી. આ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News