મોરબીમાં ૧૮૦ કરોડ જેવી ભારે મોટી રકમનાં બેનામી વ્યવહાર થયા તેની તપાસ કોણ કરશે..? : રમેશ રબારી
Morbi Today
મોરબીમાં મંત્રી બાવળીયાના હસ્તે નગરપાલિકા પ્રમુખનું સન્માન કરાયુ
SHARE
મોરબીમાં મંત્રી બાવળીયાના હસ્તે નગરપાલિકા પ્રમુખનું સન્માન કરાયુ
રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમારને કોરોના કાળની શ્રેષ્ઠ કામગીરી બદલ અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લાના પ્રમુખ અને પાલીકાના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઇ શિરોહીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ કગથરા, મોરબી નગરપાલિકાના કાઉન્સીલર મનસુખભાઇ બરાસરા(મનુકાકા) ની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ પાલીકા પ્રમુખ તેમજ સુરેશભાઈ અને મનસુખભાઇ દ્રારા મોરબીના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટેની તેમજ વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરેલ જેના માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપવામાં આવી હતી.









