બેગલેસ ડે તાલીમ અંતર્ગત શિક્ષકોને માળીયા (મી) તાલુકાના ગુલાબડી રણમાં લઈ જવાયા
SHARE
બેગલેસ ડે તાલીમ અંતર્ગત શિક્ષકોને માળીયા (મી) તાલુકાના ગુલાબડી રણમાં લઈ જવાયા
બેગલેસ ડે તાલીમ અંતર્ગત શિક્ષકોને મીઠું પકવવાના ઉદ્યોગ સાથે સંકળાયેલ અગરિયા લોકોની રૂબરૂ મુલાકાત કરી હતી ત્યારે માળીયા તાલુકાના ગુલાબડી રણમાં શિક્ષકોને લઈ જવામાં આવ્યા હતા અને અગરિયા લોકોના આરોગ્ય સંબંધિત વેનિટી વાન સાથે રાખીને તેમને પૂરી પાડવામાં આવતી આરોગ્યલક્ષી સુવિધાઓની કમલેશભાઈ નિમાવત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.