ટંકારા પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ પકડીને સુરત જેલ હવેલ કર્યો
મોરબીના પરહીતકર્મ ગૃપ દ્રારા કડકડતી ઠંડીમાં ૧૧૧ થી વધુ નાના બાળકોને ચંપલ વિતરણ કરાયુ
SHARE
મોરબીના પરહીતકર્મ ગૃપ દ્રારા કડકડતી ઠંડીમાં ૧૧૧ થી વધુ નાના બાળકોને ચંપલ વિતરણ કરાયુ
મોરબીના પરહીતકર્મ ગૃપ દ્રારા કડકતી ઠંડીમા નાના બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ છેલ્લા નવ દિવસથી ગરમાગરમ શીરો ખવડાવવામા આવ્યો હતો.પરહીત કર્મ ગુપ્રના સભ્યો દ્રારા હાઈવે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૧૧૧ થી વધુ નાના બાળકોને ચંપલ આપવામાં આવ્યા હતા.આ પ્રેરણાદાયક પહેલ સાથે ગૃપે લોકોને પણ તેમજ ધરના સારા પ્રસંગમાં આવી પરહીતકારક પહેલ કરવા અપીલ કરી હતી