મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત
મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
મોરબીના રાજપર રોડ પર આવેલ સમર્પણ લેમિનેટસ ફેક્ટરી ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો (Protection of children from sexual offences act, 2012) અને સાયબર ક્રાઈમની કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DLSA ફુલ ટાઈમ સેક્રેટરી ડી.એ.પારેખ અને લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલના આસિસ્ટન્ટ રોહિતસિંહ જે. જાડેજા તથા બ્રિજરાજસિંહ એન. ઝાલા વિશેષ હાજર રહ્યાં હતા અને શ્રમિકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.