માળીયામાં નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવું કે.ડી.બાવરવાની માંગ
Morbi Today
મોરબીના લીલાપર ગામના સરપંચે કોરોના વેક્સિન લેવા લોકોને કરી અપીલ
SHARE
મોરબી નજીકના લીલાપર આરોગ્ય કેન્દ્રમા મોરબી જીલ્લા સામજીક આગેવાન ગૌતમભાઇ મકવાણા તેમજ લીલાપર ગામના સરપંચ મુકેશભાઇ સેરશીયા દ્વારા કોરોના વેકસિનનો પહેલો ડોઝ લેવામાં આવ્યો છે તેમજ લીલાપર ગામના નાગરીકોને કોઈપણ પ્રકારના ભય વગર કોરોના વેકસિન લેવા માટે અપિલ કરેલ છે









