મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાના  સહયોગથી કરવામાં આવ્યું “વસ્ત્રદાન”


SHARE

















હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાના સહયોગથી કરવામાં આવ્યું “વસ્ત્રદાન”

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વસ્ત્ર દાન પ્રોજેક્ટ  અંતર્ગત “વસ્ત્રદાન મહાદાન”એ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવ્યું હતું અને જીઆઈડીસી ટાંકી પાસે રહેતા અને રેલ્વે સ્ટેશનના સ્લમ વિસ્તારના  ૫૧ બાળકો  નવા  કપડા આપવામાં આવ્યા હતા આ પ્રોજેકટના દાતા હળવદમાં આવેલ ઓમ ફેશન વાળા દેવેન્દ્રભાઈ પટેલ હતા અને નવા કપડા મેળવીને તમામ બાળકોના ચહેરા પર પ્રસન્નતા અને  આનંદ લાગણી જોવા મ્લ્લિ હતી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપ પ્રમુખ અજજુભાઈ, સંજયભાઈ માળીધર્મેન્દ્રભાઈ મહેતાજયદિપ પટેલકાળુભાઈ ચૌહાણનરેશ મુંધવાઈશ્વરભાઈમયુરભાઈ પરમારઘનશ્યામ બારોટધિરેન શેઠપ્રકાશભાઈ સિંધવભાવિન શેઠદિપકભાઇ મોરીવિશાલ જયસ્વાલએ જહેમત ઉઠાવી હતી




Latest News