હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાના સહયોગથી કરવામાં આવ્યું “વસ્ત્રદાન”
મોરબી તાલુકા ભાજપે “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો
SHARE
મોરબી તાલુકા ભાજપે “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોરબી તાલુકાનો “મન કી બાત” કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડિયા અને નિર્મલભાઈ જારીયા, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કંઝરિયા, મંત્રી રમાબેન ગડારા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમણી તથા મોરબી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવા, જતીનભાઈ ફુલતારીયા તથા કવિન શાહ અને તેની ટિમ હાજર રહી હતી