મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા ૧૫૦૦ જેટલા રોપાઓનું કરાયું વિતરણ


SHARE







મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા ૧૫૦૦ જેટલા રોપાઓનું કરાયું વિતરણ

મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે શનાળા રોડ રામચોક પાસે વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મયુર નેચર કલબસામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને મોરબીઇન્ડિયન લાયન્સ કબલ સહિતની સંસ્થાઓ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રોપા લેવા લોકો ઉમટી પડ્યા હતા અને ત્રણ કલાકમાં સીતાફળજામફળદાડમજાંબુઆંબલીસેતુરઆસોપાલવઆમળાલીમડોકરંજવાયાવરણો સહિતના ૧૫૦૦ જેટલા વૃક્ષોના રોપા લોકો લઈ ગયા હતા આ રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગના ફોરેસ્ટર અનિલભાઈ એરવાડિયામયુર નેચર કલબના એમ.જી.મારુતિજીતુભાઈ ઠક્કરઅજયભાઈ અનડકટપુષ્કરભાઈલવજીભાઈ બારેજીયાઇન્ડિયા લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશીહર્ષદભાઈ ગામીઘનશ્યામભાઈ આધારા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.




Latest News