મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી જેલમાં બંદિવાન દ્રારા લેવામાં આવ્યા વ્યસન મુક્તિના શપથ


SHARE















મોરબી જેલમાં બંદિવાન દ્રારા લેવામાં આવ્યા વ્યસન મુક્તિના શપથ

મોરબી સબ જેલ ના અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર એ.આર. પટેલના માર્ગદર્શનથી જીલ્લા સમાજ  સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્રારા થોડા દિવસો પહેલા "International Day Drug Abuse And lllicit Trafficking” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનોને “Day Drug Abuse And lllicit Trafficking” સેમીનાર અંતર્ગત વ્યશનથી થતા નુકશાન અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવેલ અને જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા તમામ બંદિવાન દ્રારા વ્યસન મુક્તિના શપથ લેવામાં આવ્યા હતા.






Latest News