મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જનતા કલાસીસમાં ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સિધ્ધી: એડમિશન ઓપન


SHARE





















મોરબીના જનતા કલાસીસમાં ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સિધ્ધી: એડમિશન ઓપન

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવતા 'જનતા કલાસીસ' ના વિદ્યાર્થીઓએ વર્ષ 2025-2026 ના 12th કોમર્સના પરિણામમાં ડંકો વગાડયો છે. આ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થી શશાંક ગુપ્તાએ 96.00 % મેળવીને કલાસમાં પ્રથમ નંબર મેળવ્યો છે. અને આ ઉપરાંત શશાંક ગુપ્તાએ એકાઉન્ટન્સી જેવા અઘરા વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવીને CBSE બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવેલ છે. અને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

મોરબીના રવાપર રોડ પર આવેલ પ્રખ્યાત 'જનતા કલાસીસ' ના અન્ય વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કશ્યપ પટેલે 92.60 % સાથે બીજો નંબર અને કર્તવ્ય કથરાણીએ 91.60 % સાથે ત્રીજો નંબર મેળવ્યો છે. અન્ય વિદ્યાર્થીઓ ઓમ કારિયા 89.20 %, જૈનિષા પાટડીયા 88.00 % બસરી અડેસરા 88.00 %, ક્રિષા ફુલતરિયા 88.00 %, જાનવી જોશી 87.00 %, મૈત્રી સેજપાલ 87.00 %, કિશન પડિત 86.20, પ્રાચી ઝાલરિયા 85.20 %, રોકન પોપટ 85.00 % અને પ્રેમ ગઢવી 85.00 % એ પણ ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી છે.

આ ઐતિહાસિક અને ગૌરવપ્રદ સફળતા પાછળ સંસ્થાના બે દિગ્ગજ અને નિષ્ઠાવાન શિક્ષકોની રાત-દિવસની મહેનત રહેલી છે. શિક્ષણ ક્ષેત્રે અધધ 51 વર્ષનો બઠોળો અને અમૂલ્ય અનુભવ ધરાવતા પ્રવીણભાઈ કક્કડ તેમજ 19 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નિર્મિતભાઈ કક્કડ દ્વારા વિદ્યાર્થીઓને પાયાથી લઈને પ્રોફેશનલ લેવલ સુધીનું શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. આ બંને શિક્ષકોની ભણાવવાની સચોટ પદ્ધતિ, પેપર લખવાની સ્ટાઈલની તાલીમ અને દરેક વિદ્યાર્થી પર અપાતા વ્યક્તિગત ધ્યાનને લીધે જનતા ક્લાસીસ મોરબીમાં કોમર્સના વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે.

એડમિશન ઓપન
જનતા ક્લાસીસમાં ધો. 11 અને 12 (કોમર્સ) G.S.E.B. અને C.B.S.E. (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) તેમજ B.Com., B.B.A અને M.Com. ના તમામ વિષયોનું એક જ સ્થળે (All Subjects At One Place) શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. અને હાલમાં કલાસિસમાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે.

જનતા ક્લાસીસ
"પ્રેરણાસુર", એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી
પ્રવીણભાઈ કક્કડ
મો. 94081 87476
નિર્મિતભાઈ કક્કડ
મો. 99988 80588

 










Latest News