મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રભાઇ પટેલને વિદાય-સન્માન


SHARE







મોરબીની પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રભાઇ પટેલને વિદાય-સન્માન

મોરબી તાલુકાની પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રકુમાર જીવણલાલ પટેલની જિલ્લા ફેર બદલીથી મહેસાણા જિલ્લામાં બદલી થવાથી વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો.

જેમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેધી, ભાજપ આગેવાન જેરામબાપા, સામાજીક આગેવાન સંજયસિંહ, રામસંગજી, પ્રવિણભાઇ, પંચાયતના પૂર્વ સરપંચ છગનભાઇ, પ્રવિણસિંહ, તલાટી મંત્રી ઝાલા, શિક્ષણ જગત સાથે સંકળાયેલ સીઆરસી કો-ઓડીનેટર રાજુભાઇ ઘોડાસરા, અશ્ર્વિનભાઇ યાદવ, રવિભાઇ ધ્રાંગા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.શ્રેષ્ઠ શિક્ષક એવોડની ગરિમા સાચા અર્થમાં સાર્થક કરનાર શિક્ષક વિરેન્દ્રભાઇને ગ્રામજનો અને શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવી ભાવભરી તેમજ પ્રેમભરી વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાન અશ્ર્વિનભાઇ ભુવાએ કર્યું હતું.

#morbi #મોરબી 






Latest News