મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી


SHARE







મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને ગતિશીલ નેતૃત્વ હેઠળ સફળ અને યશસ્વી ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આજે 'ઔદ્યોગિક તાલીમ સંસ્થા' (ITI) મોરબીની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી હતી અને છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયમાં વડાપ્રધાનએ દેશના યુવાનોને 'Skill India' અભિયાન થકી આત્મનિર્ભર બનાવવાનો જે સંકલ્પ લીધો છે, તેનો જીવંત ચિતાર આજે અહીં જોવા મળ્યો હતા. મોરબી જેવા પ્રગતિશીલ ઔદ્યોગિક હબમાં ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વર્ધનના માધ્યમથી આપણા યુવાનો 'વિકસિત ભારત @2047' ના સપનાને સાકાર કરવા સજ્જ થઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન સંસ્થાના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ ટ્રેડ્સની તાલીમ પદ્ધતિઓ નિહાળી અને ભવિષ્યના કુશળ કારીગરો તેમજ યુવા તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી નવો ઉત્સાહ અનુભવ્યો હતો.






Latest News