મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન


SHARE







કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન

સંસદીય કાર્યકાળ દરમિયાન સતત ત્રણ વખત ચૂંટાયેલા સાંસદ તરીકે સૌથી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પ્રકાશિત કરવા બદલ, તેમજ પારદર્શક શાસન, ડિજિટલ જનસંપર્ક, નાગરિકો સુધી અસરકારક પહોંચ અને વેરિફાઇડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સતત સંવાદ જાળવવાની અસાધારણ પ્રતિબદ્ધતા બદલ વિનોદ લખમશી ચાવડાને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ, યુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનપત્ર વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સના ચાર્ટર્ડ અધિકારીઓ સુચિતા શુક્લા, યોગેશ ગોસ્વામી અને અપૂર્વા મેનન દ્વારા 16 જુલાઈ, 2026ના રોજ સંસદ કચ્છ કાર્નિવલ (આષાઢી બીજ) દરમિયાન, ભુજ ખાતે વિનોદ ચાવડાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સની કેન્દ્રીય કાર્યકારી સમિતિના સભ્યો તથા આંતરરાષ્ટ્રીય સમુદાયના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ વિનોદ લખમશી ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News