મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું


SHARE







મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું

મોરબીમાં રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ધકકાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોરબીની વિવિધ સરકારી શાળામાં વિના મૂલ્યે 15,000 ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરાયું હતું જેમાં એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, વી.સી.હાઈસ્કૂલ, ‌એન.જી.મહેતા હાઈસ્કૂલ સહિતની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ દ્વારા શાળાના સંચાલકોની હાજરીમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છેકે, ધકકાવાળી મેલડી માતાજી મંદિરે ભક્તો દ્વારા આવતી તમામ આવક સેવાકીય પ્રવૃત્તિમાં જ વાપરવામાં આવે છે જેમાં સાર્વજનીક દવાખાનું, ગાયોને ઘાસચારો, ગરીબ દિકરીઓના સમુહલગ્ન, નવરાત્રી મહોત્સવ વિગેરેનું આયોજન કરવામાં આવેલ છે.




Latest News