મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ


SHARE







મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ

મોરબી શહેર ભાજપના પ્રમુખના નામની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી ત્યાર બાદ હવે  શહેર ભાજપની ટીમમાં ત્રણ ઉપપ્રમુખ અને બે મંત્રીઓની વરણી કરવામાં આવેલ છે. જેને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા મોરબી શહેર ભાજપના પ્રમુખ પદે અગાઉ નૈમિષ પંડિતના નામની જાહેરતા કરવામાં આવી હતી ત્યાર બાદ હવે ત્રણ ઉપપ્રમુખ અને બે મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ઉપપ્રમુખ પદે રોહિતભાઈ ડાયાભાઈ ડાભી, જલાભાઈ જસાભાઈ રાઠોડ અને જયવંતસિંહ હિંમતસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે મંત્રીમાં નલિનકુમાર નટવરલાલ ભટ્ટ અને ખુશ્બુબેન સાવનભાઈ વાઘેલાનો સમાવેશ કર્યો છે. જેથી નવનિયુક્ત હોદેદારોને આવકાર મળી રહ્યો છે.






Latest News