મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા


SHARE









મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા

મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાથી રજડતા ઢોરને પકડવા માટેની કામગીરી મહાપાલિકાની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં છેલ્લા એક અઠવાડીયા દરમિયાન 35 પશુઓને પકડીને ડબ્બે પુરવામાં આવેલ છે અને મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આજ સુધીમાં કુલ મળીને 3,885 પશુ મહાપાલિકાની ટિમ દ્વારા પકડવામાં આવેલ છે. અને મોરબી જિલ્લાની આજુ-બાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાથી 600 થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવેલ છે. તેમજ ANCD શાખા દ્વારા 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે અને 45 પશુ માલિકોને લાયસન્સ રિન્યૂ કરી આપેલ છે.




Latest News