મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ


SHARE









મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ

મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓને અન્ય કોમર્શિયલ બિલ્ડિંગોમાં જઈને ત્યાં ફાયર સેફટી માટેની તાલીમ આપવામાં આવતી હોય છે દરમિયાન 400 જેટલા વિદ્યાર્થીઓને તથા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલના 35 જેટલા સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી ઉલેખનીય છેકે, કોઈપણ જગ્યાએ આગ કે અકસ્માતની ઘટના બને ત્યારે તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહેલા લોકો પણ બચાવ કામગીરી કરી શકે તે માટે ફાયરની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ કોમર્શિયલ બિલ્ડીગો તથા એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે અને જ્યાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય ત્યાં તાત્કાલિક ફાયરના સાધનો અને સુવિધા ઉભી કરવામાં આવે તેના માટે નોટિસ આપવામાં આવતી હોય છે




Latest News