મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના નાનારામપર ગામે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા


SHARE







ટંકારાના નાનારામપર ગામે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

ટંકારા પોલીસ દ્વારા બાતમી આધારે નાનારામપર ગામે જુગારની રેડ કરવાં આવી હતી ત્યારે જાહેરમા ખુલ્લી જગ્યામા જુગાર રમતા ચાર શખ્સો રોકડા ૧૨,૫૦૦ ના મુદ્દામાલ ધરપદક કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં નાનારામપર ગામે જાહેરમા ખુલ્લી જગ્યામા જુગાર રમતા હોવાનું બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે પ્રવિણભાઈ ગોવિંદભાઈ વરણ (૩૫), સુરેશભાઈ રતાભાઈ રાણવા (૫૪), મુળજીભાઈ જીણાભાઈ ચૌહાણ (૪૫) અને હેમરાજભાઈ કમાભાઈ રાણવા (૪૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૧૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને આગળની કાર્યવાહી કરી હતી 






Latest News