મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માનવીની મૂંઝવણ અસહ્ય ભાવ વધારો


SHARE











માનવીની મૂંઝવણ અસહ્ય ભાવ વધારો

 

પેટ્રોલ માં છે પ્રચંડ વધારો, કઠોળ માં વર્તાયો ખુબ કહેર,

તેલ માં થયો ડબલ ફેર  , સરકાર હવે તો કરો કંઇક મહેર,

 

લાઇટ માં યુનિટ વધુ બળે તો,  માણસ ના બળે જીવ,

ગેસ ના ભાવ થી ચૂલો ભલો , હવે તાળવે ચોંટ્યા જીવ ,

 

ઘી ગોળ તો સાવ ભુલી જ  ગયા , ભાવ વધારો ભુલાવશે તેલ,

રોજગાર ધંધા છીનવાય ગયા, લોકો ક્યાંથી કરે મેળ ?

 

શિક્ષણ થયા ઓનલાઇન , વધ્યા મોબાઇલ  તણા  ખર્ચા ,

વર્તમાન સ્થિતિ ને ભુલાવી ને કરો છો ચૂંટણી કેરી ચર્ચા,

 

વ્યવસાય અડધા હજુ બંધ પડ્યા છે છતા ચાલુ રાખ્યા દંડ,

" રાજ " માણસ બિચારા મજબુર થયા, નેતાઓ છોડતા નથી ફંદ,

 

રચના

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

ધ્રુવનગર-મોરબી

(સંકલન : જીગ્નેશ ભટ્ટ-મોરબી)

 






Latest News