મોરબીની મેડિકલ કોલેજ મુદે અણીદાર સવાલોની લિસ્ટ તૈયાર: જવાબ કોણ આપશે તે પ્રશ્ન
મોરબી એબીવીપી દ્વારા એક દિવસીય ટ્રેકિંગ કેમ્પનું આયોજન
SHARE
મોરબી એબીવીપી દ્વારા એક દિવસીય ટ્રેકિંગ કેમ્પનું આયોજન
મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક દિવસનો ટ્રેકિંગ કેમ્પ રખવામા આવેલ છે અને જડેશ્વર મહાદેવ તેમજ ભંગેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રેકિંગ કેમ્પ યોજાશે
મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત વન ડે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ધો. ૧૦ અને ૧૨ ના વિધાર્થી ભાગ લઈ શકશે અને તા. ૧૩/૪ ને બુધવાર સવારે ૫:૪૫ થી ૧ વાગ્યા સુધી જડેશ્વર મહાદેવ અને ભંગેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રેકિંગ કરવામાં આવશે જેના માટેની રજીસ્ટ્રેશન ફી ૧૫૦ રૂપિયા રાખવામા આવી છે અને આ ફી તા ૧૨/૪ ને મંગળવાર સાંજે ૫:૦૦ વાગ્યા સુધી જમા કરાવવાની રહેશે અને રજીસ્ટ્રેશન શિવાંગભાઈ નાનાક (9925565508), વિનેશભાઈ રાઠોડ 9409670549), કર્મદીપસિંહ ઝાલા (9662389123)ના ફોન ઉપર સંપર્ક કરીને કરવી શકશે