મોરબીની સર્વોપરી સ્કુલની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649680055.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીની સર્વોપરી સ્કુલની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું
મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ઘુંટુ રોડ ઉપર આવેલ સર્વોપરિ સ્કૂલમાં ધોરણ ૬,૭ અને ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કિશોરી તાલીમ આપી હતી. જેથી વિદ્યાર્થીનીઓને પોતાના શરીરમાં આવતા બદલાવની જાણ થાય અને ગભરાયા વગર મનોબળ મજબૂત રાખી અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે. તેમજ માસિક ધર્મ વિશે પણ માહિતી આપી હતી. અને વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મનિષાબેન, લત્તાબેન પનારા, નયનાબેન, ભારતીબેન, દયાબેન સહિતના હાજર રહ્યા હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)