મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ માટે વોકર- ટોયલેટ ખુરશીની વ્યવસ્થા કરાઇ


SHARE









હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ માટે વોકર- ટોયલેટ ખુરશીની વ્યવસ્થા કરાઇ

હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ (ઓરથોપેટીક) માટે ટોયલેટ ખુરશી તેમજ ચાલવા માટેની ઘોડી (વોકર) નવી મંગાવી પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે અને દર્દીઓ (ઓરથોપેટીક) કે જેને ટોયલેટ જવા માટે ટોયલેટ ખુરશીની જરૂર પડે છે. તેમજ ચાલવા માટે ઘોડી (વોકર) ની જરૂર પડે છે. તેવા દર્દી માટે  ડિપોઝિટ જમા કરાવી આ વસ્તુ તદન ફ્રિ મા આપવામાં આવશે અને આ વસ્તુ માટે માત્ર ૫૦૦ રૂપિયા ડિપોઝિટ આપવાની છે જે વસ્તુ પછી આપવા માટે આવે ત્યારે પરત આપી દેવામાં આવશે આ બંને વસ્તુ જો કોઈને જોઈતી હોય તો તેમણે વેલકમ શુઝ (ઓવિશ પટેલ) બ્રાહ્મણ ભોજન શાળા રોડ, હળવદ (9974215142) અને બોલ ગાર્ડ હાઉસ (અજજુભાઈ) ગીની ગેસ્ટ હાઉસ સામે, હળવદ (9586884462) વાળા પાસેથી મળશે આ ગૃપની સેવાકીય પ્રવૃતિમાં આર્થિક એમડીડી મળતી હોય છે ત્યારે આ પ્રોજેકટ માટે ધારીયા પરમાર ઈશ્વરભાઈ, સ્કાય સ્ટેપ સુઝ, મેહુલભાઈ સોની, ચિરાગભાઈ સોની, સંજયભાઈ માળી, રિધમ્ ટ્રેલર (અશોકભાઈ), અજજુભાઈ તરફથી સહકાર મળેલ છે અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદના પ્રમુખ અજજુભાઈ તથા ગ્રુપના સભ્યો જયદીપ અઘારા, ઓવિશ પટેલ, એ.ડી. સોલંકી, સંજયભાઈ માળી, વિશાલ જયસ્વાલ, ભરતભાઈ ઠાકોર, ભાવિન શેઠ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News