માળીયા(મી)ના હરીપર પાસે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત હોય એક બાજુનો રસ્તો બંધ
મોરબીના અધિક કલેક્ટરને શુભેચ્છા પાઠવતી ટીમ ભાજપ
SHARE







મોરબીના અધિક કલેક્ટરને શુભેચ્છા પાઠવતી ટીમ ભાજપ
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે અને તેઓને તેનો ચાર્જ સાંભળી લીધો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા અને મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાએ તેઓની શુભેચ્છા મુલાકાત લઈને શુભકામનાઓ પાઠવી હતી

