મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રવિવારે ૪ વિજ સબસ્ટેશનનું લોકાર્પણ, બે સબસ્ટેશનનું ભુમિ પુજન


SHARE











મોરબી જિલ્લામાં રવિવારે ૪ વિજ સબસ્ટેશનનું લોકાર્પણબે સબસ્ટેશનનું ભુમિ પુજન

મોરબીની આસપાસમાં આવેલા ઓદ્યોગીક એકમોને અવિરત પણે વીજ પુરવઠો મળતો રહે તેના માટે સરકાર દ્વારા ધડોધડ વીજ સાન સ્ટેશનો મંજૂર કરવામાં આવી રહ્યા છે અને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ત્યારે મોરબી જિલ્લામાં રવિવારે ૪ વિજ સબસ્ટેશનનું લોકાર્પણબે સબસ્ટેશનનું ભુમિ પુજન કરવામાં આવશે


૬૬ કે.વી. વિજ સબસ્ટેશન લાલપરભુતકોટડાપંચાસીયાસોભેશ્વરનું લોકાર્પણ અને ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન આંદરણા અને ઘુંટું-૨ નું ભુમિ પુજન તા.૧૧/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના હસ્તે તેમજ મોરબીના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતીમાં મોરબી સીરામિક એસોશીએશન હોલ ખાતે રાખવામાં આવેલ છે.






Latest News