મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી પ્રકાશભાઇ સોનીની હાજરીમાં શહેર ભાજપની કારોબારીની બેઠેક મળી


SHARE











મોરબી જિલ્લાના પ્રભારી પ્રકાશભાઇ સોનીની હાજરીમાં શહેર ભાજપની કારોબારીની બેઠેક મળી

ગઇકાલે મોરબી શહેર ભાજપની કારોબારીની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના પ્રભારી પ્રકાશભાઇ સોની, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયામોરબી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી, માજી મહામંત્રી જ્યોતિસિંહ જાડેજામોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયામોરબી નગરપાલિકા પ્રમુખ કે. કે. પરમાર, મોરબી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સંગીતાબેન ભીમાણીમોરબી જિલ્લાના ઉપપ્રમુખ કેએસ અમૃતિયાનિર્મલભાઇ જારીયાકાજલબેન ચંડીભમરહસુભાઈ પંડ્યા, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ કાઉન્સિલરોમહિલા અને યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ અને આઇટી સેલના હોદેદારો તેમજ તેની પૂરી ટીમ હાજર હતી આ કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર ભાજપના મહામંત્રી રીસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News