મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે હેલ્પએજ ઇન્ડિયા, સિવિલ હોસ્પિટલ અને ૧૦૮ ટીમ આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫ બોટલ બ્લડ એકત્રીત કરાયુ 


SHARE







મોરબીના લાલપર ગામે હેલ્પએજ ઇન્ડિયા, સિવિલ હોસ્પિટલ અને ૧૦૮ ટીમ આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫ બોટલ બ્લડ એકત્રીત કરાયુ 

મોરબીના લાલપર ગામે હેલ્પએજ ઇન્ડિયા, સિવિલ હોસ્પિટલ અને ૧૦૮ ટીમ આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫ બોટલ બ્લડ એકત્રીત કરાયુ હતુ.જેમા રમાઉતર સિંઘ સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર (સોમાણી) જટાશંકર સિંઘ, સિનિયર આસિસ્ટન્ટ જનરલ મેનેજર (સોમાણી), કુલદીપકુમાર, ડેપ્યુટી જનરલ મેનેજર (સોમાણી), જયંતિ પનારા, સિનિયર એક્સેક્યુટિવ (સોમાણી), સુરેશ કોરિયા મેનેજર (સોમાણી) અને સોમાણી ટીમ તેમજ દિવાળીબેન સોલંકી,હેતલબેન ઝાલા અને હર્ષદભાઈ (હેલ્પએજ ઇન્ડિયા-મોરબી), સિવિલ હોસ્પિટલ ટીમ મોરબી, નીખીલભાઇ અને ૧૦૮ ટીમ આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫ બોટલ એકત્રીત કરાયુ હતુ.બ્લડ ડોનરો માટે ચા-નાસ્તો, બિસ્કીટ અને પૌવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ડોનરોને સિવિલ બ્લડ બેંક તરફથી બ્લડ ડોનેશન બદલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. 






Latest News