મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE





મોરબીના બરવાળા પાસે પાણીની તૂટેલી લાઇન રીપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના બરવાળાથી ખેવાડીયા જતી પાણી પુરવઠાની તૂટેલી લાઈન રીપેર કરવાં આવી નથી જેથી કરીને હાલમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે જેથી કરીને યોગે કાર્યવાહી કરવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે

મોરબી નજીકના બરવાળા ગામે આવેલ સંપ તેમજ ઓવરહેડ  ટેંકમાંથી બરવાળાથી ખેવાડીયા સુધી પાણીની પીઈપ લાઈન પથરવામાં આવી છે જે પાઈપ લાઈન છેલ્લે દોઢ માસથી તૂટેલી છે અને પાણી મોટા પાયે બગાડ થઇ રહ્યો છે જેની તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં આ લાઈનના કોન્ટ્રાટર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. અને અધિકારીઓ પણ આ કોન્ટ્રાકટરને કઈ કહી શકતા નથી જેથી કરીને આ બાબતે હાલમાં પાણીનો બચાવ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે




Latest News