મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીના ગુરુકુલ ખાતે મધ્યઝોન પ્રદેશકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબીના ગુરુકુલ ખાતે મધ્યઝોન પ્રદેશકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

રમત-ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી મોરબી દ્વારા ગુજરાત મધ્યઝોન પ્રદેશકક્ષા "બાલ પ્રતિભા શોધ" ૨૦૨૨-૨૩ નું આયોજન મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં આણંદબોટાદદાહોદખેડામહીસાગરપંચમહાલસુરેન્દ્રનગરવડોદરા શહેરવડોદરા ગ્રામ્ય અને મોરબી જિલ્લામાંથી પ્રથમ નંબરે આવેલ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વકતૃત્વનિબંધ લેખનદોહા છંદ ચોપાઈલોકવાર્તાચિત્રકલાસર્જનાત્મક કારીગીરીલોકનૃત્યએકપાત્રિય અભિનયલગ્નગીતસમુહગીતલોકગીતભજન અને લોકવાદ્ય સંગીતની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે પ્રદેશકક્ષાએ  નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો હવે રાજ્યકક્ષાએ પોતાની કલા પ્રસ્તુતિ કરશે જેથી તમામ સ્પર્ધકોને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે અભિનંદન પાઠવેલ છે.






Latest News