મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં ખાતા ખોલવા પોસ્ટ વિભાગ દ્વારા કેમ્પ યોજાશે


SHARE





મોરબીમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં ખાતા ખોલવા પોસ્ટ વિભાગ દ્વારા કેમ્પ યોજાશે

મોરબીમાં પોસ્ટ વિભાગ દ્વારા જુદાજુદા સમયે સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં ખાતા ખોલવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે સામાકાંઠા વિસ્તારની લાલબાગ પોસ્ટ ઓફિસમાં તા. ૫ થી ૭ સુધી ત્રણ દીવસ ૦ થી ૧૦ વર્ષની બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં ખાતા ખોલવા માટેનો સ્પેશિયલ કેમ્પ રાખવામા આવેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે પોસ્ટ વિભાગના અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે અને આ કેમ્પમાં જે લોકો ખાતા ખોલાવવા માટે આવે તેને ઓછામાં ઓછી ૨૫૦ રૂપિયાની રકમથી ખાતું ખોલી આપવામાં આવશે જેના માટે દીકરીની જન્મ તારીખનો દાખલો, વાલીનુ આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા રાખવાના છે અને વધુ માહિતી માટે એસ.પી.એમ. દીલીપભાઇ (૮૮૪૯૮ ૯૫૪૭૮)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News