લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભીમસર પાસેથી પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો


SHARE





મોરબીમાં ભીમસર પાસેથી પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી હથિયાર સાથે અવાર નવાર શખ્સો પકડાઈ છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપ પાસે ભીમસર નજીકથી એક શખ્સ પિસ્તોલ સાથે પકડાયો હતી જેથી કરીને એલસીબીની ટીમે હાલમાં જાવેદ ઉર્ફે જાવલો ઉમરભાઇ કુરેશી જાતે મતવા (૩૦) રહે. સીપાઇવાસ મસ્જીદની બાજુમાંમોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૦૦૦૦ ની પોસ્ટોલ તેમજ એક જીવતું કાર્ટીસ એમ કુલ મળીને ૧૦૧૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીની  સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીનો કબ્જો બી ડિવિઝન પોલીસને આપી દેવામાં આવેલ છે




Latest News