મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબી પોલીસે પાંચ મોબાઇલો શોધીને મૂળ મલીકોને પરત આપ્યા


SHARE





મોરબી પોલીસે પાંચ મોબાઇલો શોધીને મૂળ મલીકોને પરત આપ્યા

મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોના મોબાઈલ ફોન ખોવાયા કે ચોરાયા હોય તો તે વ્યક્તિની અરજી લઈને પોલીસ તપાસ કરતી હોય છે તેવામાં આશરે ૮૦,૦૦૦ હજારની કિંમતના ૫ ખોવાયેલા મોબાઇલ ફોન મળી આવ્યા છે જેથી કરીને અરજાદારોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને બોલાવીને તેના ફોન પાછા આપેલ છે




Latest News