મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર શાળામાં વિજ્ઞાન દિવસ ઉજવાયો


SHARE





મોરબીની લાયન્સનગર શાળામાં વિજ્ઞાન દિવસ ઉજવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ વૈજ્ઞાનિક રમકડાં, પ્રોજેક્ટ્સ અને વિવિધ મોડેલ્સ રજૂ કર્યા હતા. આ ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ શાળાના આચાર્ય દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા




Latest News