મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૧ વર્ષથી ચોરીના ગુનામાં ફરાર મહિલા આરોપી પકડાઈ


SHARE





મોરબીમાં ૧૧ વર્ષથી ચોરીના ગુનામાં ફરાર મહિલા આરોપી પકડાઈ

મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે છેલ્લા ૧૧ વર્ષથી મોરબીના ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને ઝડપી લેવામાં આવી છે અને મોરબી સીટી એ ડીવીજન પોલિસ સ્ટેશન ખાતે આ મહિલા આરોપીને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

મોરબી જિલ્લા એસઓજીના આશીફભાઇ રાઉમા તથા સામંતભાઇ છુછીયાને મળેલ હકીકત આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપીને પકડવામાં આવી છે અને મહિલા આરોપી મરીયમ ઉર્ફે રેશમાબેન હાજીભાઇ રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલની પાછળ મોરબી વાળીને શનાળા બાયપાસ ચોકડી નજીકથી પકડીને આરોપી મહિલાને હાલમાં એ ડિવિઝન પોલીસને સોપવામાં આવેલ છે




Latest News