મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાનું NMMS શિષ્યવૃતિનું ઝળહળતું પરિણામ


SHARE





મોરબીની માધાપરવાડી શાળાનું NMMS શિષ્યવૃતિનું ઝળહળતું પરિણામ

મોરબીની માધાપરવાડી કન્યા શાળા સ્કૂલ ઓફ એક્સીલન્સ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે જાણીતી છે ત્યારે શાળાની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છેગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મેરીટ મિન્સ સ્કોલરશીપ પરીક્ષામાં સો ટકા વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેથી કરીને શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ આપવામાં આવી છે આ પરીક્ષામાં પરમાર હારા નિતીનભાઈ, ચાવડા ડિમ્પલ રાજેશભાઈ, હડિયલ રાધિકા રમેશભાઈ, ડાભી પૂજા શાંતિલાલ, પરમાર મીરા દિનેશભાઈ, ચાવડા રસ્મિતા હસમુખભાઈ, કંઝારિયા નેહલ ભાવેશભાઈ, ડાભી ધ્રુવિતા મહેશભાઈ, પરમાર તેજલ હરિભાઈ, હડિયલ નિરાલી મહાદેવભાઈ, પરમાર સગુણા શાંતિલાલ, પરમાર ઊર્મિલા બેચરભાઈ અને કંઝારિયા પૂજા સંજયભાઈ પાસ થયેલ છે




Latest News