મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉમેદવારો માટે કરાઇ વ્યવસ્થા


SHARE







મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉમેદવારો માટે કરાઇ વ્યવસ્થા

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તલાટી મંત્રીની પરીક્ષાના ઉમેદવારોને મદદરૂપ થવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બહારગામથી આવેલ ઉમેદવારો અને તેના વાલીઓ, સબંધીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી. આટલું જ નહીં પરીક્ષા સ્થળે હળવદ, ટંકારા, મોરબી શહેરમાં અન્ય વિસ્તારોમાં પરીક્ષા સ્થળે પહોંચાડવાની વાહન વ્યવસ્થા કરી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરોએ મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી પાલિકાના સહયોગથી પરિક્ષાર્થીઓને બનતી તમામ મદદ કરી હતી.




Latest News