મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જેલ હવાલે
મોરબીની સદભાવના હોસ્પીટલમાં જીએમડી એન્ડ ન્યુરોપેથી કેમ્પ યોજાયો
SHARE
મોરબીની સદભાવના હોસ્પીટલમાં જીએમડી એન્ડ ન્યુરોપેથી કેમ્પ યોજાયો
મોરબીના જેલ રોડ ઉપર આવેલ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલ ખાતે જીએમડી એન્ડ ન્યુરોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પમાં ડો. તપન ગુપ્તા (એમ.એસ. ઓર્થોપેડિક હાડકા અને સાંધાનાના દુખાવાના નિષ્ણાત) દ્વારા સેવા આપવામાં આવી હતી અને આ કૅમ્પની અંદર આવેલા તમામ દર્દીઓનું આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને નિદાન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો ઘણા દર્દીઓએ લાભ લીધો હતો અને આ કેમ્પના સ્પોન્સર કોરોના રેમેડિસિ પ્રા.લી. હતા તેવું આયોજકોએ જણાવ્યુ છે