મોરબીની સદભાવના હોસ્પીટલમાં જીએમડી એન્ડ ન્યુરોપેથી કેમ્પ યોજાયો
મોરબી નીલકંઠ વિદ્યાલયમાં કાલથી મોદીએ કરેલ કામની ત્રી-દિવસીય પ્રદર્શની
SHARE
મોરબી નીલકંઠ વિદ્યાલયમાં કાલથી મોદીએ કરેલ કામની ત્રી-દિવસીય પ્રદર્શની
દેશના વડાપ્રધાન મોદી દ્વારા લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે અનેક કામો કરેલા છે ત્યારે તે સેવા અને સમર્પણના કામોની એક વિશેષ પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે જે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યલય ખાતે કાલે તા ૨૧ થી ત્રણ દિવસ માટે ખુલ્લી મૂકવામાં આવશે જેમાં દેશના વડાપ્રધાન મોદી દ્વારા કરવાં આવેલા પ્રજા લક્ષી કામોની તસ્વીરોના મધ્યમથી ગાથા હશે તેવી પ્રદર્શની રાખવામા આવેલ છે તેવું મોરબી શહેર ભાજપના હોદેદારો પાસેથી જાણવા મળેલ છ