મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ
SHARE









મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ
વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે કર્નેશ્વર મહાદેવ ગૌશાળા દ્વારા રખડતા તેમજ રજડતા પશુઓને આશરો આપીને સારવાર અર્થે રાખવામાં આવે છે.તેવા જ એક બળદને શિંગળા ભાગમા કેન્સલ (કમોડી) થી પીડાતો હતો.ત્યારે ગૌશાળામા તેના માલિક દ્વારા તે છોડવામા આવેલ હતો.આ અસહય પીડાથી પીડાતા બળદ માટે ગૌશાળાના બાપુ દ્રારા ૧૯૬૨ નો સંપર્ક કરવામાં આવતા તરત જ તેમને ગૌશાળા મુલાકાત કરીને બળદની તપાસ કરતા તેઓ દ્વારા બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવેલ હતી.તેમા લગભગ એક કલાક ચાલેલા આ ઓપરેશન ડો.આદિલ બાદી, ડૉ.મકદુમ બાદી તેમજ પાયલોટ કમ ડ્રેસર હિતેશ રબારી અને વિજય મિર દ્વાર આ ઓપરેશનને સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યુ હતુ.
