ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ, ભવિષ્યમાં જરૂરિયાતમંદ માટે કોર્સ શરૂ કરવા તૈયારી


SHARE

















મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ, ભવિષ્યમાં જરૂરિયાતમંદ માટે કોર્સ શરૂ કરવા તૈયારી

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને દિકરીઓ માટે મહેંદી પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઘણા સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.આ પ્રતિયોગીતામાં એકથી લઈને નવ નંબર સુધી પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું.તે સિવાય જેટલા પણ પ્રતિસ્પર્ધકો હતા તે તમામને મુસ્કાન સોસાયટી તરફથી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.વારંવાર આવી નાની મોટી પ્રવૃત્તિઓ દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી સમાજમાં એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરે છે અને હંમેશા લોકોને મદદરૂપ થાય છે.આ પ્રતિયોગીતામાં જેટલા પણ પૈસા ફી રૂપે ઉઘરાવવામાં આવ્યા હતા.તે રકમનો ઉપયોગ મુસ્કાન સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ દિકરીઓને મહેંદી અને બ્યૂટી પાર્લરનો કોર્સ કરાવવામાં જ વાપરવામાં આવશે.આવા સારા કાર્ય દ્વારા મુસ્કાન સોસાયટીના સભ્યો સમાજના લોકોને સમાજ માટે કંઈક સારું કરવા માટે પ્રોત્સાહિત કરે છે




Latest News