હળવદ યાર્ડના વેપારી સાથે ૬૯.૬૪ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો મોરબીમાં ધુળેટીના દિવસે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખોખરા હનુમાન ખાતે આનંદ ઉત્સવ ઉજવાયો મોરબીના કડીવાર પરીવારે તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથીએ કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને શ્રધ્ધાંજલિ આપી 1 એપ્રિલ થી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં: મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગમાં લેવાયો નિર્ણય મોરબીના બે સ્મશાન ગૃહમાં સરકારી 1.50 કરોડની ગ્રાન્ટમાંથી બનેલ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું મોરબી જીલ્લામાં ગૌવંશ કતલના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રધ્ધાંજલિ આપતો અઘારા પરિવાર


SHARE











મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રધ્ધાંજલિ આપતો અઘારા પરિવાર

સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારાની ૩૦ મી  પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રો દિવ્યેશભાઈ તથા વિકાસભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આજની પેઢી સ્વજન ના અવસાન બાદ થોડા વર્ષો મા પોતાના જીવન મા વ્યસ્ત થઈ જતી હોય છે તેમજ સ્વજન ગુમાવવા નુ દુ:ખ વિસરાય જતુ હોય છે ત્યારે મોરબી ના અઘારા પરિવાર દ્વારા ૩૦-૩૦ વર્ષ સુધી પણ સ્વજન ની યાદ મા પ્રેરણાદાયી કાર્યો કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી રહી છે જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે.








Latest News