ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે જુથ સેવા સહકારી મંડળીમાં વિકાસ થડોદાની પેનલનો વિજય


SHARE













માળીયા (મી)ના ખાખરેચી ગામે જુથ સેવા સહકારી મંડળીમાં વિકાસ થડોદાની પેનલનો વિજય

જૂથ સેવા સહકારી મંડળીને ખેડૂતોના હદય સમાન ગણવામાં આવેલ છે ત્યારે માળીયા મિયાનના ખાખરેચી ગામે આવેલ જુથ સેવા સહકારી મંડળીની ગઇકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં સજીવ પ્રાણી નિશાન હતું તે પેનલ વિકાસ થડોદાની હતી અને આ પેનલમાં સાથી ઉમેદવારો  રાજેશ ડઢાણીયા, દિનેશભાઈ સંતોકીઅશોક બાપોદરિયા, શાંતિલાલ ઓડિયા, શાંતિલાલ બાપોદરિયા, ચતુરભાઈ કૈલામ પ્રાણજીવનભાઈ કાલરીયા, રાજેશ મોટકા, ધિરજ આદ્રોજા, પ્રવીણભાઈ કૈલા, રસીલાબેન પારજીયા, આશિષ કૈલા, જાગૃતિબેન કૈલા, લવજીભાઈ પરમારનો સમાવેશ થતો હતો તે પેનલનો જંગી લીડ સાથે વિજય થયેલ છે આ પેનલ વિજય બને તેના માટે મોરબી જીલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા તેમજ  અરુણાબેન પારજીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અને મહેશભાઈ પારજીયાએ વિજેતા થયેલ પેનલને શુભકામનાઓ પાઠવેલ છે






Latest News