મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમ પાસે સીએ એસો.-જીએસટી દિવસ નિમિતે વૃક્ષરોપણ કરાયું


SHARE













મોરબીના મચ્છુ-2 ડેમ પાસે સીએ એસો.-જીએસટી દિવસ નિમિતે વૃક્ષરોપણ કરાયું

1 જુલાઈ એટલે સીએ દિવસ સાથે જીએસટી દિવસ નિમિતે મોરબી સીએ એસો. દ્વારા 200  વૃક્ષોનું રોપણ જોધપર નદી, મચ્છુ ડેમ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે ટંકારાના ધારાસભ્ય દુલાર્ભજીભાઈ દેથરિયા તેમજ સીએ એસો. ના પ્રખુખ વિજયભાઇ સીતાપરા તેમજ અસ્સોસિઓન અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે આર્ય સમાજના ફોરેસ્ટ વિભાગમાંથી સોનલબેન ભરાડ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.






Latest News